તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd October 2025
અમદાવાદમાં કારે ત્રણ લોકોને ઉલાળ્યાઃ એકનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ, તા. રઃ પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે પૂરપાટ ઝડપે આવીને એક મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઇક પર સવાર ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી.(૬.૧૮)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
