News of Thursday, 2nd October 2025
અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં વાવેલા ગાંજાના છોડ શોધી કઢાયા: ટીંટોઈ પોલીસ અને SOGનું સંયુક્ત ઑપરેશન :ગાંજાના લીલા છોડ સાથે ખેતર માલિકની ધરપકડ

અરવલ્લીઃ મોડાસાના મુલોજ ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાં વાવેલા ગાંજાના છોડ શોધી કઢાયા હતા. ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું કર્યું વાવેતર કર્યુ હતુ. ટીંટોઈ પોલીસ અને SOGએ સંયુક્ત ઑપરેશન હાથ ધર્યુ હતુ. ગાંજાના લીલા છોડ સાથે ખેતર માલિકની ધરપકડ કરવામાં આવી છે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
