<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

દિવાળીમાં પણ માવઠાની અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જણાવેલ છે કે દિવાળીમાં પણ માવઠાની સંભાવના છે. ૧૮ થી ૨૭ ઓકટોબર દરમ્‍યાન હવામાનમાં પલ્‍ટો આવશે. નવેમ્‍બરની શરૂઆતના દિવસોમાં માવઠુ થવાની સંભાવના છે.

(4:12 PM IST)