<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પૂનમબેન માડમ યુનાઇટેડ નેશનજનરલ એસેમ્‍બલીમાં ભાગ લેવા અમેરીકા પ્રવાસે

 

જામનગર :તા.૬,  પૂનમબેન માડમની અમેરીકા ખાતે યોજાનારી યુનાઈટેડ નેશન જનરલ એસેમ્‍બલીમાં ભારતીય પ્રતિનિધી મંડળના સભ્‍ય તરીકે પસંદગી થતા તા. ૮ તા.૧૪ મી ં ં જામનગર ખાતે ખંભાળીયા તથા ભાણવડ ખાતે સંસદસભ્‍યશ્રીના કાર્યાલય સવારે ૯:૩૦ થી રાત્રે  ૮:૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્‍કવેર, ગ્રાઉન્‍ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૭૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્‍ટ ઓફિસ રોડ (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) અને ભાણવડ કાર્યાલય : વેરાડ નાકા બહાર (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા   કાર્યાલયની યાદીમાં જણાવ્‍યું છે.

(11:39 AM IST)