News of Monday, 6th October 2025
સુરતના ઉધનામાં કન્ટેનરની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ
આરોપીઓએ રોકડિયા હનુમાન મંદિરના બીમ સાથે અકસ્માત સર્જ્યો હતો. કેનાલ રોડ પાસે કન્ટેનરચાલકને રોકી 3 હજાર પડાવ્યા હતા.

સુરત:સુરતના ઉધનામાં કન્ટેનરની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રોકડિયા હનુમાન મંદિરના બીમ સાથે અકસ્માત સર્જ્યો હતો. કેનાલ રોડ પાસે કન્ટેનરચાલકને રોકી 3 હજાર પડાવ્યા હતા. બાદમાં કન્ટેનર લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કન્ટેનરચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કન્ટેનરચાલકની સાથે કન્ટેનરનો પીછો કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કન્ટેનર કબજે કર્યું છે .
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
