<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

શ્રી ઘનશ્યામ મહારાજના 24મા પાટોત્સવ પ્રસંગે નીકળેલ ભવ્ય જલયાત્રા-શોભાયાત્રા

અમદાવાદ: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP છારોડી ગુરુકુલમાં બિરાજીત શ્રી ઘનસ્યામના 24માં પાટોત્સવ નિમિત્તે
જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો સહિત સ્નાન કરેલ છે તે પવિત્ર અડાલજ વાવના જળને સંતો દ્વારા પગવાળાચાલી કુંભમાં ભરી SGVP છારોડી ગુરુકુલ આવતા ભવ્યસ્વાગત કરી જલયાત્રા શોભાયાત્રા – કાઢવામાં આવી હતી.તેપવિત્ર જળથીશરદપૂર્ણીમાનાપુનિતપર્વે શ્રી ઘનસ્યામ મહારાજ શ્રીને પાટોત્સવ નિમિત્તે અભિષેક કરવામાં આવ્યો હતો.

(3:05 PM IST)