તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
અંબાજી માતાજીના દર્શન કરીને નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્યભરનો પ્રવાસ કરશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૭
ગુજરાત ભાજપની કમામ સંભાળયા બાદ નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી તારીખ 10 થી 17 સુધી રાજ્યભરમાં પ્રવાસ કરશે.અંબાજી માતાજીના દર્શન કરીને નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રવાસનો પ્રારંભ કરશે.
પ્રવાસની તારીખ અને સમયને આખરી ઓપ અપાઈ રહ્યો છે
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
