News of Tuesday, 7th October 2025
વાવ-થરાદના ખેતરોમાં એક મહિનાથી ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓનો ઉપદ્વવ વધ્યો
દિવસે ને દિવસે ખેતરોમાં માછલીઓનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠાના થરાદ તાલુકાના લેડાઉ ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીમાં માછલીઓ જોવા મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે. એક મહિનાથી વરસાદી પાણી ભરાયેલા રહેતા પાણીમાં માછલીઓનો ઉપદ્રવ જોવાં મળ્યો છે. દિવસે ને દિવસે ખેતરોમાં માછલીઓનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વરસાદી પાણીમા માછલીઓના ઉપદ્રવથી આવનાર સમયમાં રોગ ચાળાની ભીતી સેવાઈ રહી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
