News of Tuesday, 7th October 2025
અમદાવાદ એરપોર્ટ પરથી 50 લાખથી વધુની ફોરેન કરન્સી જપ્ત કરાઈ
ભારતીય પ્રવાસી પાસેથી 30,000 યુરો અને 22,500 USD મળી આવ્યા

અમદાવાદ કસ્ટમ વિભાગે એરપોર્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. બ્લેક ટેપમાં લપેટીને ફોરેન કરન્સી લઈ જતા હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ DRIના ઇનપુટ્સના આધારે કસ્ટમ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર 50 લાખથી વધુની ફોરેન કરન્સી જપ્ત કરાઈ છે. ભારતીય પ્રવાસી પાસેથી 30,000 યુરો અને 22,500 USD મળી આવ્યા છે. FEMA અને Customs Act ના કાયદા મુજબ ફોરેન કરન્સી જપ્તીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
