<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

વિશ્‍વકર્માની મુલાકાત

બગસરા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નિવાસ્‍થાને આત્‍મ નિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન અમરેલી જિલ્લાના સંયોજક ચિરાગ પરમારે મુલાકાત લીધી. (તસવીરઃ સમીર વિરાણી, બગસરા) 

(12:14 PM IST)