News of Wednesday, 8th October 2025
આણંદ ખાતે વિરાટ હિન્દુ ધર્મસભા યોજાશે

રાજકોટઃ ૧૨ ઓકટોબરે આણંદ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રખર હિન્દૂ વકતા (તેલંગાણાના) ટિ. રાજાસિંહજી ‘‘ટાઇગર રાજા''ની વિરાટ હિન્દૂ ધર્મસભા યોજાઇ રહેલ છે. રાજકોટ ખાતેથી શ્રી ગેલ મોગલ શકિતપીઠ આશ્રમના મહંતશ્રી વિજયબાપુએ આ પ્રસંગે સારંગપૂર મંદિરને આમંત્રણ પાઠવેલ છે. આ આયોજનના મુખ્ય આયોજક શ્રી રામ જન્મોત્સવ સમિતિ આણંદ છે. સાથે સ્ટુડીયો શિવવાળા શ્રી ભાવિન ખખર રહ્યા હતા.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
