તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 9th October 2025
જગદીશભાઇ પંચાલને ચેતનભાઇની શુભેય્છાઃ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશભાઇ પંચાલ (વિશ્વકર્મા) સર્વાનુમતે ચૂંટાતા તેઓને હાર્દિક અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી છે. જગદીશભાઇ પંચાલને સરકાર તેમજ સંગઠન બંનેમાં ખૂબ બહોળો અનુભવ છે. તેઓ અમદાવાદના એક પોતે સફળ ઉદ્યોગપતિ પણ છે જેથી તેઓ ટેકનોસેવી વ્યકિત હોવાથી સંગઠન માળખાના હોદ્દેદારો તેમજ નાનામાં નાના કાર્યકર્તાઓ તેમને મળી શકશે અને સરકારના વિભિન્ન વિભાગના મંત્રીઓ તેમજ અધિકારીઓને સાથે રાખી હિતાવહત નિર્ણય લઇ સંલગ્ન કરી સરકાર તેમજ સંગઠન બંને માળખાઓમાં સુગમતા સ્થાપિત કરશે તેવો પૂર્ણ વિશ્વાસ ચેતનભાઇએ વ્યકત કર્યો છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
