<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

મહેસાણા-અમદાવાદ રેલવે લાઈન ઉપર રેલવે બ્રિજ નીચે લટકી યુવકે આત્મહત્યા કરી

અજાણ્યા કાર ચાલકે રેલવે ટ્રેક નીચે લટકી આપઘાત કર્યો : ખારી નદી ઉપર આવેલા રેલવે બ્રિજ સાથે લટકતો મૃતદેહ મળ્યો

મહેસાણા-અમદાવાદ રેલવે લાઈન ઉપર રેલવે બ્રિજ નીચે લટકી યુવકે આત્મહત્યા કરી છે. રેલવે પુલ નીચે લટકતો મૃતદેહ મળ્યો છે. કારમાં આવેલા અજાણ્યા શખ્શે આત્મહત્યા કરી હતી .અજાણ્યા કાર ચાલકે રેલવે ટ્રેક નીચે લટકી આપઘાત કર્યો હતો . ખારી નદી ઉપર આવેલા રેલવે બ્રિજ સાથે લટકતો મૃતદેહ મળ્યો છે. અજાણ્યા મૃતદેહની કારના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

 


 

(6:42 PM IST)