News of Friday, 10th October 2025
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે: ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા
હવામાન વિભાગ મુજબ 11 અને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસી શકે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે. આગામી કેટલાક દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે 11 તારીખે એટલે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 અને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
