હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 12th October 2025
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી-ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી રાજસ્થાનના સિરોહી જિલ્લા કોંગ્રેસ કમિટીની વિસ્તૃત કાર્યકારણીની બેઠકમાં ઉપસ્થિત
સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો અને વિચારોની આપ-લે કરી

રાજકોટ:: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત રાજસ્થાનના સિરોહી જિલ્લા કોંગ્રેસ કમિટીની વિસ્તૃત કાર્યકારણીની બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને વિચારોની આપ-લે કરી હતી. જે તસવીરમાં નજરે પડે છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
