<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

બનાસકાંઠાના થરાદની નાની પાવડ ગામે જય બજરંગ નામની ગૌશાળામાં આગ લાગી

અંદાજિત 10 થી વધુ ટ્રક જેટલો સૂકો ઘાસચારો બળીને રાખ: થરાદ નગરપાલિકાની બે ફાયર ફાઈટરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો

બનાસકાંઠાના થરાદની નાની પાવડ ગામે જય બજરંગ નામની ગૌશાળામાં આગ લાગી. સૂકા ઘાસની ગાંસડીઓના ગોડાઉનમાં આગ લાગશે અંદાજિત 10 થી વધુ ટ્રક જેટલો સૂકો ઘાસચારો બળીને રાખ થયો છે.  ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની બે ફાયર ફાઈટરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. જો કે ગૌશાળામાં આગ લાગવાનું કારણ અકબંધ છે.

 


 

(8:06 PM IST)