News of Tuesday, 14th October 2025
શંકર ચૌધરીને મળશે નવી જવાબદારી?

અમદાવાદ, તા.૧૪: વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને નવી જવાબદારી મળવાની ચર્ચા છે. કેબિનેટના વિસ્તરણ બાદ જ પાર્ટી સંગઠનના ફેરફારો જાહેર કરાશે.
પીએ મોદીની ખાસ સ્પષ્ટતા! : ભાજપના એક આંતરિક સૂત્રના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે, નવા મંત્રીઓ લોકસંપર્કમાં ઉતરતા પહેલા દિવાળી પર જનતાને શુભેચ્છા પાઠવે અને નવી ટીમનો આરંભ લોકો સાથે જોડાણથી કરે. આ સૂચન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે કેન્દ્રનું ફોકસ હવે ‘નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ' પર છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
