News of Wednesday, 15th October 2025
વિરમગામ શહેરમા જર્જરીત મકાન આગ ભભૂકી ઉઠી : અફરાતફરીનો માહોલ
વૈદફળીના ડેલામાં બંધ મકાનમાં કચરાના ઢગમા અચાનક આગ લાગી

અમદાવાદના વિરમગામ શહેરમા જર્જરીત મકાન આગ ભભૂકી ઉઠી હતી. રહેણાંક વિસ્તારમા લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના વૈદફળીના ડેલામાં બંધ મકાનમાં કચરાના ઢગમા અચાનક આગ લાગી હતી. વિરમગામ નગરપાલિકા ગણતરીના મિનિટમાં સ્થળ પર પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાનીના સમાચાર નહી.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
