News of Friday, 17th October 2025
પ્રફુલભાઈ પાનસુરીયા અને કુંવરજીભાઈ બાવળિયા મંત્રીમંડળમાં સામેલ: ફોન આવવા શરૂ થઈ ગયા..:

સવારે ૯.૪૦ વાગે મળતા અહેવાલ મુજબ પ્રફુલભાઈ પાનસુરીયા અને કુંવરજીભાઈ બાવળિયાને પ્રધાન મંડળમાં સામેલ થવા સીએમઓમાંથી નિમંત્રણ મળી ગયા નું જાણવા મળે છે. બંને પ્રધાનો રીપીટ થાય છે (વિજય વસાણી)
(8:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
