<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પરસોતમ સોલંકી અને કનુભાઈ દેસાઈ ને પણ સીએમઓ માંથી ફોન આવી ગયા

ગાંધીનગર: જાહેર થયેલા ચારે ચાર પ્રધાનો રીપીટ, નામો આવવા શરૂ:

સવારે ૮.૫૦ વાગ્યે પાનસુરીયા, કુંવરજીભાઈ બાવળીયા ઉપરાંત પરસોતમભાઈ સોલંકી અને કનુભાઈ દેસાઈને પણ સીએમઓમાંથી ફોન આવી ગયાનું જાણવા મળે છે.

(8:59 AM IST)