News of Friday, 17th October 2025
હર્ષ સંઘવીને પણ ફોન આવી ગયો સવારે ૯ સુધીમાં આઠ નામો જાહેર

હર્ષ સંઘવીને પણ ફોન આવી ગયો છે.. સવારે ૯.૧૦ કલાકે કુલ આઠ નામ જાહેર થઈ ગયા છે. આ પહેલા બાવળીયા પાનસુરીયા કનુ દેસાઈ ઋષિકેશ પટેલ પરસોતમ સોલંકી પ્રદ્યુમન વાજા સુરત કાનાણી બળવંતસિંહ રાજપુતના નામો જાહેર થઈ ચૂક્યા છે. જેમના નામો જાહેર થયા છે તે સૌ પ્રથમ ૧૦ વાગ્યે કમલમ ખાતે હાજર થશે. વિજય વસાણી અકિલા ગાંધીનગર
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
