News of Friday, 17th October 2025
અંકલેશ્વર-હાંસોટ રોડ પર પુનગામ નજીક ભારે ટ્રાફિકજામ સર્જાયો :વાહનોની કતારમાં અનેક વાહનચાલકો અટવાયા.
પુનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીને પગલે ટ્રાફિક જોવા મળી રહ્યો છે

ભરૂચ: અંકલેશ્વર-હાંસોટ રોડ પર પુનગામ નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. પુનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીને પગલે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એક્સપ્રેસ વેથી અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવેને જોડતા માર્ગ પર ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. વાહનોની કતારમાં અનેક વાહનચાલકો અટવાયા છે
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
