તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 17th October 2025
દેવગઢ બારીયામાં ભાજપમાં ભડકો:પાલિકામાં બહુમતી હોવા છતાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર
ભાજપે વ્હીપ આપ્યા બાદ પણ 6 કોર્પોરેટરે પ્રમુખ વિરૂધ મતદાન કર્યુ : અપક્ષ 8 કોર્પોરેટરે ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

દાહોદઃ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ હતી. 6 કોર્પોરેટરે પ્રમુખ વિરૂદ્ધ મતદાન કર્યું હતું . ભાજપે વ્હીપ આપ્યા બાદ પણ પ્રમુખ વિરૂધ મતદાન કર્યુ હતું , જે પછી પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ છે. ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ હતી . અપક્ષ 8 કોર્પોરેટરે ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
