તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 17th October 2025
અમદાવાદમાં બિન હિસાબી 1 કરોડ 2 લાખ સાથે એક શખ્સ ઝડપાયો
ટ્રાવેલ્સ બસમાંથી સમશેરબહાદુર ઉર્ફે વિનયસિંહને રામોલ પોલીસે ઝડપી લીધો

અમદાવાદના રામોલ પોલીસે ફરી એક વાર બિન હિસાબી રોકડ ઝડપી પાડી છે. બિન હિસાબી 1 કરોડ 2 લાખ સાથે એક શખ્સ ઝડપાયો છે. ટ્રાવેલ્સ બસમાંથી સમશેરબહાદુર ઉર્ફે વિનયસિંહને પકડવામાં આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે પરથી બીજી વાર બિનહિસાબી રોકડ પકડાઈ છે . રામોલ પોલીસે રોકડની તપાસ શરૂ કરી છે .
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
