તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 18th October 2025
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો
વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી

ગાંધીનગર :કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.
આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.
કૃષિ મંત્રી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
