તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 18th October 2025
અંબાજી મંદિરમાં નવા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર
બેસતા વર્ષના દિવસે મંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત વિશેષ આરતીનું આયોજન કરાશે

અમદાવાદ : તહેવારોમાં મા અંબાના ધામમાં પણ રોશનીનો ઝળહળાટ છે. નવા વર્ષે મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાને શીશ નમાવવા આવે છે. ત્યારે દિવાળી તહેવારોને લઈને અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનો લાભ સૌને મળે તેવું આયોજન કરાયું છે. નવા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યું છે. બેસતા વર્ષના દિવસે મંદિરમાં 56 ભોગનો અન્નકુટ સહિત વિશેષ આરતીનું આયોજન કરાશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
