<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

અમદાવાદમાં BRTS બસે બાઇક ચાલકને અડફેટે લીધો

સ્થાનિક લોકોએ BRTS બસમાં કરી તોડફોડ

 

--------

અમદાવાદમાં BRTS બસે બાઇક ચાલકને અડફેટે લીધો છે  શાસ્ત્રીનગર પાસે BRTS બસે અકસ્માત સર્જયો છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ BRTS બસમાં તોડફોડ કરી છે  ડેપો પર જઈ રહેલી બસે અકસ્માત સર્જ્યો છે.અકસ્માતની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે .

 

(12:21 AM IST)