તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
બોડેલીમાં શોપિંગ સેન્ટરની છત પરથી મળી મહિલાની લાશ મળતા ચકચાર
મહિલાની હત્યા કે કુદરતી મોત તે બાબતે રહસ્ય હજુ અકબંધ

છોટાઉદેપુરમાં બોડેલી નજીક આવેલ સરકારી રેસ્ટ હાઉસની સામે આવેલ શોપિંગ સેન્ટરની છત પરથી આધેડ મહિલાની લાશ મળી આવી છે. અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમા લાશ મળી આવી છે. પોલીસ એ ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની હત્યા કે કુદરતી મોત તે બાબતે રહસ્ય હજુ અકબંધ છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
