<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

અમદાવાદના ન્યૂ રાણીપમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં 5માં માળે ગેલેરીમાં આગ લાગી

ખોડીયાર માતાના મંદિર પાસે આવેલા સાનિધ્ય ફ્લેટમાં આગનો બનાવ : ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

 અમદાવાદના ન્યૂ રાણીપમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં આગની ઘટના બની છે. અમદાવાદમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી વચ્ચે ન્યુ રાણીપના સાનિધ્ય ફ્લેટના 5 માં માળે ગેલેરીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો છે. ખોડીયાર માતાના મંદિર પાસે આવેલા સાનિધ્ય ફ્લેટમાં આગનો બનાવ બન્યો. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી.

 


 

(11:02 PM IST)