તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
મોડીરાત્રે અમદાવાદના પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં આગ: એક શ્રમિકનું ગૂંગળાઈ જવાથી મોત
- મહાલક્ષ્મી ટેક્સ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગી:ફાયરના 6 વાહનો દ્વારા આગ પર કાબુ મેળવાયો.

અમદાવાદના પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી,મોડી રાત્રિ દરમિયાન 1થી 2 કલાક વચ્ચે આગની ઘટના બની હતી. આગની ઘટનામાં 24 વર્ષના એક શ્રમિકનું મોત થયુ છે. શ્રમિકનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે અને જયારે એક વ્યક્તિ ઇજા ગ્રસ્ત થયો છે. પીપળજ ગામની મહાલક્ષ્મી ટેક્સ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગી હતી. ફાયરના 6 વાહનો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો .
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
