તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટનો દિપોત્સવી વિશેષાંક પ્રસિદ્ધ : શેર બજારને લગતી માહિતી

(કેતન ખત્રી ) અમદાવાદઃ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટનો દિપોત્સવી વિશેષાંક ગુજરાતી-અંગ્રેજી આવૃત્તિ પ્રસિધ્ધ થઈ ચૂક્યો છે.દેશના અગ્રણ્ય નામાંકિત એનાલિસ્ટ્સ,ચાર્ટીસ્ટ્સ,ફંડ મેનેજર્સ, જયોતિષિઓ,શેર બ્રોકર્સની નજરે વિક્રમ સંવત ૨૦૮૨ નું વર્ષ કેવું નિવડશે તે અંગેના વિસ્તૃત મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઈકિટી માર્કેટ,પ્રાયમરી માર્કેટ,મ્યુચ્યુઅલ ફંડ્સ,પર્સનલ ફાયનાન્સ ,બોનસ શેર્સ,શેર બાયબેક,રાઈટ્સ શેર્સ ,સ્ટોક સ્પિલ્ટ,રોકાણકારોને માર્ગદર્શન આપતા અનેક લેખોથી સભર આખું વર્ષ સાચવી રાખવા જેવો હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
