તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd October 2025
ગોધરા શહેર, ગ્રામીણ વિસ્તારમાં વધ્યો શ્વાનનો આતંક :છેલ્લા 24 કલાકમાં શ્વાન કરડવાના 25 કેસ નોંધાયા
રાહદારી તેમજ ઘરઆંગણે રમતા બાળકોને બચકાં ભર્યા: ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર

પંચમહાલ જિલ્લાના ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં શ્વાન કરડવાના 25 કેસ નોંધાયા છે. રાહદારી તેમજ ઘરઆંગણે રમતા બાળકોને બચકાં ભર્યા હતા. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગોધરા શહેર, ગ્રામીણ વિસ્તારમાં વધ્યો શ્વાનનો આતંક વધ્યો છે. રખડતા શ્વાનના વધતા હુમલાથી લોકોમાં ડરનો માહોલ છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
