તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 22nd October 2025
ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી
ગિરિમથક સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદથી પ્રવાસીઓના દિવાળી વેકેશન પર ચિંતાનો માહોલ છવાયો

ડાંગ જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ પડતાં વિભિન્ન વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદથી પ્રવાસીઓના દિવાળી વેકેશન પર ચિંતાનો માહોલ છવાયો છે. આ અચાનક પડેલા વરસાદથી ડાંગના તૈયાર પાકને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકો અને ખેડૂતો બંને માટે આ વાત સાવધાનીનો સંકેત છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
