<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

કેબિનેટ મંત્રી પ્રધ્‍યુમન વાજાએ સોમનાથમાં સહ પરિવાર દર્શન કરી ધ્‍વજાપૂજા કરી

પ્રભાસપાટણ : નવા વર્ષ નિમિત્તે સામાજિક ન્‍યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્‍યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણના કેબિનેટ મંત્રી ડો. પ્રધ્‍યુમન વાજા  એ સોમનાથ મહાદેવ ના દર્શન કરી  અને ધ્‍વજપુજા કરી હતી આ તકે જુનાગઢ ના પુર્વ સાસંદ દિનુભાઇ સોલંકી  ઉપસ્‍થિત રહ્યા હતા અને ગુજરાત રાજ્‍યના સર્વાંગી, સુસંસ્‍કળત અને ઉજ્‍જ્‍વળ વિકાસ માટે, તેમજ દરેક પરિવારના સુખ-શાંતિ, સ્‍વાસ્‍થ્‍ય, સમળદ્ધિ અને  જનકલ્‍યાણ માટે પ્રભુ સોમનાથ દાદાના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી આ તકે સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એ તેઓ નુ સ્‍વાગત કર્યુ હતું.

(10:04 AM IST)