હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
નવા વર્ષમાં પ્રથમ મોટો અકસ્માત! વાહનો અથડાતા ત્રણના મોત

રાજકોટઃ અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ૩ મોત થયા છે અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ૩ લોકોના મોત ગયા છે. અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ૫ ગાડીઓ એક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે અકસ્માતના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઇ હતી. વિગતો મેળવાઇ રહી છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
