<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

નરહરિ અમીન પરિવારને BAPSના સંતોના આશીર્વાદ

રાજકોટ :.. શ્રી નરહરિ અમીન (સંસદ સભ્‍ય, રાજયસભા) તેમના પુત્ર વરૂણ નરહરિ અમીન, પૌત્ર વિવાંશ વરૂણ અમીને આજરોજ નૂતનવર્ષા નિમિતે  BAPS સ્‍વામીનારાયણ શાહીબાદ મંદિર અમદાવાદ ખાતે દર્શન કર્યા હતા અને અન્નકુટનાં પણ દર્શન કર્યા હતાં. તેમજ આ પ્રસંગે  BAPS સંપ્રદાયના પરમ પૂજય સ્‍વામી શ્રી ઇશ્વર ચરણ સ્‍વામીજી તેમજ અન્‍ય સંતોના આશીર્વાદ મેળવ્‍યા હતાં. 

(2:00 PM IST)