હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં કવોલીફાઇંગ ફૂટબોલ ટૂર્નામેન્ટ શરૂ

રાજકોટઃ ગુજરાત સ્ટેૃટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે તા. ર૭/૧૦ થી તા.ર/૧૧ દરમ્યાન રમાનાર સિનિયર ભાઇઓની કવોલીફાઇંગ ફૂટબોલ ટુનામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રીકટની ફૂટબોલ ટીમ આ મુજબ છે. (૧) અભિજીતસિંહ ચૌહાણ, (ર) અંકિત જવલકોટી,(૩) દિપ ગોહિલ, (૪) દિપ રાજગોર, (પ)ધીરેન પડીયા, (૬) દિવ્યરાજસિંહ ઝાલા, (૭) હરીશ બિશ્ન, (૮) હર્ષલ દાવડા, (૯) કર્મજીત બાંભરા, (૧૦) કિષ્ના શાહી, (૧૧) મહેશ સોની, (૧ર) રાજ ચૌહાણ, (૧૩) રિતેશ પંડયા,(૧૪) રોહન કછપ્પ (૧પ) ઋષિ કંટારીયા (૧૬) સોમીલ ફુલાણી, (૧૭) સુહેલ પાસા, (૧૮) જેડ બ્લોચ, (૧૯) રાજેશ ચૌહાણ (મેનેજર), (ર૦) જયેશ કનોજીયા (કોચ), (ર૧) અજય ભટ્ટ (ફીઝીયો)
રાજકોટ તેનો પ્રથમ મેચ આજે આણંદ સામે સવારે ૧૦:૩૦ કલાકે, બીજો મેચ તા. ર૮/૧૦ ના દેવભૂમિ દ્વારકા સામે સવારના ૧૦:૩૦ કલાકે, ત્રીજો મેચ તા. ર૯/૧૦ ના રોજ જામનગર સામે સવારના ૧૦:૩૦ કલાકે રમશે. ત્રણેય ગ્રુપમાં ફર્સ્ટ આવનાર ટીમ સુપર લીગમાં તા. ૩૧/૧૦ થી તા. ર/૧૧ દરમ્યાન રમશે.આ ટુનામેન્ટમાં ગુજરાતની ર૭ ડિસ્ટ્રીકટે ભાગ લીધેલ છે. આ ટુનામેન્ટમાંથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમનું સિલેકશન કરવામાં આવશે.
ખેલાડીઓને એસોસિએશનના હોદેદારો ગુણુભાઇ ડેલાવાળા, ડી.વી. મહેતા, બી.કે. જાડેજા, મુકેશ બુંદેલા, વિક્રમભાઇ તન્ના, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, રોહિત પંડિત,રાફેલ ડાભી, શિવરાજસિંહ ચાવડા,દિપક યશવંતે, અમૃતલાલ બહુરાશી, મનદિપસિંહ બારડ, અમીત શિયાળીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, અસલમ બ્લોચ વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
