હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
અમરેલી, ભરૂચ, ભાવનગર સહીત રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ :17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: નાવ કાસ્ટ જાહેર
દીવ, ગીર સોમનાથ, જૂનાગઢમાં રેડ એલર્ટ : નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં રેડ એલર્ટ

અમદાવાદ : રાજ્યના 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર થયું છે જે મુજબ રાતે 10 વાગ્યા સુધીનુ નાઉ કાસ્ટ જાહેર થયા મુજબ 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જયારે 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે , અમરેલી, ભરૂચ, ભાવનગરમાં રેડ એલર્ટ છે , દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે , દીવ, ગીર સોમનાથ, જૂનાગઢમાં રેડ એલર્ટ છે , નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં રેડ એલર્ટ છે , 41 થી 61 કિમીની ઝડપે થંડર સ્ટોર્મની આગાહી કરાઈ છે .
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
