<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વડોદરામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો: રાવપુરા,કારેલીબાગ,સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાય

કારેલીબાગના આનંદ નગરમાં ભરાયા પાણી, અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા

અમદાવાદ : રાજયના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે દરમિયાન આજે રાત્રે વડોદરામાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે,  નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે , રાવપુરા,કારેલીબાગ,સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે , રાવપુરા,જ્યુબીલી બાગ સર્કલ પાસે પાણી ભરાયા છે તેમજ , કારેલીબાગના આનંદ નગરમાં ભરાયા પાણી છે , અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે 

(12:38 AM IST)