તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 28th October 2025
નવનિયુકત કેબીનેટ મંત્રી અર્જુનભાઇ ઉપર શુભેચ્છા વર્ષા

પોરબંદરઃ રાજયના નવનિયુકત કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના મંત્રીપદ તરીકેનો ચાર્જ ગઇકાલે ગાંધીનગરમાં સંભાળી લીધા બાદ તે સમયે હાજર રહેલા પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી, પોરબંદર જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઇ મોઢા તેમજ અન્ય ઉપસ્થિતોએ અર્જુનભાઇને શુભેચ્છા પાઠવી હતી તે તસ્વીરો. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
