હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
રાજકોટ જિલ્લામાં થયેલ નુકસાની અંગે કુંવરજીભાઈએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૯ રાજ્યમાં આવેલા અચાનક કમોસમી વરસાદને લીધે રાજ્યમાં ખેડૂતોને ભારે નુકસાની થઈ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વરસાદથી ખેડૂતોને તેમજ બીજી નુકસાની અંગે જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ અંગે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી નું ધ્યાન દોરી યોગ્ય કરવા રજૂઆત કરી હતી.(
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
