તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
ભાવનગર,અમરેલીમાં ભારે વરસાદની શક્યતા: ભરૂચ, સુરત, તાપી. ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ
પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો :કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું

ભાવનગર,અમરેલીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, કચ્છ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ગાંધીનગર, વડોદરામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે, અરબસાગરમાં ડિપ્રેશનથી માવઠની અસર રહેશે. .
પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
