<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા: હાલમાં વાસણા બેરેજમાં પાણીની સપાટી 136.25 ફૂટ,

સંત સરોવરનો 1 દરવાજો 1 ફુટ ખોલવામાં આવ્યો : સંત સરોવરમાંથી 1362 ક્યુસેક પાણીની જાવક

અમદાવાદમાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા છે જેમાં  1 દરવાજો અડધો ફૂટ અને  બીજો દરવાજો 1 ફૂટ ખોલાયો છે  સતત વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણી છોડાયું છે , 1644 ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવ્યો હતો , હાલમાં વાસણા બેરેજમાં પાણીની સપાટી 136.25 ફૂટ પહોંચી છે , સંત સરોવરનો 1 દરવાજો 1 ફુટ ખોલવામાં આવ્યો છે , સંત સરોવરમાંથી 1362 ક્યુસેક પાણીની જાવક છે 

 

(11:29 PM IST)