તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 1st November 2025
આણંદ પંથકમાં રિક્ષામાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરતો કુખ્યાત બે તસ્કરો ઝડપાયા
બોરસદ ચોકડી નજીક રિક્ષામાં ખેડુતને બેસાડી 50 હજાર તફડાવી લીધા હતા

આણંદ પંથકમાં રિક્ષામાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરતો કુખ્યાત બે તસ્કરો ઝડપાયા છે , બોરસદ ચોકડી નજીક રિક્ષામાં ખેડુતને બેસાડી 50 હજાર તફડાવી લીધા હતા, એલસીબી પોલીસે પેટલાદનાં કુખ્યાત જલાલ ઉર્ફે માંકડોને ઝ઼ડપી પાડયો છે એલસીબી પોલીસે પેટલાદનાં જીયાઉદ્દીન નામનાં શખ્સને ઝડપી પા઼ડયો છે પોલીસે રીક્ષા અને ચોરીની રકમ મળી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે .બન્ને આરોપીઓને વધુ તપાસ અર્થે વિરસદ પોલીસને હવાલે કરાયા છે .
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
