તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે રાજધર્મ નિભાવવા હાકલ કરી
ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ખેડૂતોની મદદ કરવા અપીલ કરી: દુધાતે કહ્યું - ઉદ્યોગપતિઓ અને સંતોને ખેડૂતો માટે બોલવું પડશે

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દૂધાતે રાજધર્મ નિભાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ખેડૂતો પર આફતના સમયે રાજનીતિ નહીં રાજધર્મ કરો. ઉદ્યોગપતિઓ અને સંતો ખેડૂતોની વ્હારે આવે. ઉદ્યોગપતિઓ અને સંતોને ખેડૂતો માટે બોલવું પડશે. કમોસમી આફતમાં ખેડૂતોને સહારો આપવો જોઈએ. સૌ પોતાની નૈતિક ફરજ બજાવી ખેડૂતોની વ્હારે આવીએ. ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ખેડૂતોની મદદ કરવા અપીલ કરી છે
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
