<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમાપ્ત : તમામ પ્રશ્નો અગે સુખદ સમાધાન: કાલથી તમામ દુકાનો ખુલ્લી જશે

ગાંધીનગરમાં મળેલ બેઠકમાં માંગણીઓ સ્વીકારાતા હડતાલ સમેટાઈ : કાલથી રાબેતા મુજબ તમામ દુકાનો ખુલશે

અમદાવાદ : રાજયમાં હહેલ્લા કેટલાક દિવસોથી ચાલતી સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમાપ્ત થઇ છે, આજે ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  તમામ પ્રશ્નો અગે સુખદ સમાધાન થયાનું જાણવા મળે છે આ સમાધાનને પ[પગલે કાલથી તમામ દુકાનો ખુલ્લી જશે

ગાંધીનગરમાં મળેલ બેઠકમાં માંગણીઓ સ્વીકારાતા હડતાલ સમેટાઈ છે કાલથી રાબેતા મુજબ તમામ  દુકાનો ખુલશે 

(7:26 PM IST)