<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વરસાદી વાતાવરણ વચ્ચે હિંમતનગર માર્કેટયાર્ડમાં જણસીની વિપુલ આવક

માર્કેટયાર્ડના બન્ને સેડ વાહનોથી ભરાઈ ગયા :માર્કેટયાર્ડ બહાર 1 કિલોમીટરની લાઈનો લાગી

હિંમતનગર : વરસાદી વાતાવરણ વચ્ચે હિંમતનગર માર્કેટયાર્ડમાં જણસીની વિપુલ આવક થઇ રહી છે , માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો થઇ રહ્યો છે.  હિંમતનગર માર્કેટયાર્ડ બહાર 1 કિલોમીટરની લાઈનો લાગી છે, માર્કેટિંગ યાર્ડના બન્ને સેડ વાહનોથી ભરાઈ ગયા હતા 

  .વરસાદના પગલે પેદાશો વેચવા માટે ખેડૂતોનો ભારે ધસારો થઇ રહ્યો છે . ખેડૂતો મગફળી પલળેના તેવી વ્યવસ્થા કરી પોચી રહ્યા છે માર્કેટયાર્ડમાં આવકમાં વધારો થતાં હરાજી માટે 3 ટીમો બનાવાઈ છે . મતનગર APMC માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ તળિયે ગગડ્યા છે  હજાર થી 1200 રૂપિયા સુધી હરાજી બોલાઈ રહી છે 

(12:54 AM IST)