<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીનો ભવ્ય સત્કાર કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂજય્ આચાર્યશ્રી રાકેશપ્રસાદજીમહારાજ

અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિ.યદાસજી સ્વામી પોતાના અમદાવાદ તા.3 SGVP ગુરુકુલ જીવનના પંચ્યોતેર વર્ષ પૂર્ણ કરે છે

અમદાવાદઃ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિ.યદાસજી સ્વામી પોતાના અમદાવાદ તા.3 SGVP ગુરુકુલ જીવનના પંચ્યોતેર વર્ષ પૂર્ણ કરે છે ત્યારે વર્ષ દર્મ્યાન હિન્દુ ધર્મ તથા સંસ્કૃત સંસકૃતિનો દેશ વિદેસમાં પ્રચાર કરીખૂબ પ્રિયપાત્ર બન્યા છે ત્યારે આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાય પણ સ્વામીજીના કાર્યોથી ગૌરવ અનુભવે છે.ત્યારે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા ધર્મ ધુરંધર આચાર્ય 1008 રાકેશપ્રસાદજી મહારાજ તથા જુનાગઢ અમદાવાદ તથા અન્ય ધામોના વડિલ સંતોએ વડતાલમાં સ્વામીજીનો ભવ્ય સત્કાર કર્યો હતો. તેમ કનુભગતની એક યાદીમાં જણાવાયું છે.

(3:25 PM IST)