News of Saturday, 8th November 2025
અમદાવાદ મનપામાં એન્જિનિયરિંગ વિભાગમાં 636 અધિકારી-કર્મચારીઓની ભરતી થશે
શહેરીજનોને પાણી, રોડ અને ગટરની સુવિધા પૂરી પાડવા ઝોનમાં 7 એડિ. સિટી એન્જિ. અને વોર્ડમાં 168 આસિ. એન્જિનિયર મુકાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એન્જિનિયરિંગ વિભાગમાં મોટાપાયે ભરતી કરવાની જાહેરાત કરી છે. શહેરના વિકાસ અને શહેરીજનોને વધુ સારી સુવિધાઓ — જેમ કે પાણી પુરવઠો, રસ્તા અને ગટરના માળખાને મજબૂત બનાવવા માટે કુલ 636 નવી જગ્યાઓ ભરાશે. 7 નવા એડિશનલ સિટી એન્જિનિયરિંની ભરતી કરવામાં આવશે. 17 ડેપ્યુટી એન્જિનિયરિં,48 આસિસ્ટસ્ટ સિટી એન્જિનિયરિંગની ભરતી કરાશે. 396 ટી એસની ભરતી કરવામાં આવશે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
