તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th November 2025
સુરતના કોસંબામાં સૂટકેસમાંથી મળેલ મહિલાના મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો:આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો
મૃતક મહિલા લગ્ન માટે દબાણ કરતી હોવાથી ઉશ્કેરાયેલા રવિએ તેની ગળું દબાવીને હત્યા કરી હતી.

સુરત જિલ્લાના કોસંબામાં સૂટકેસમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના કેસનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યાને અંજામ આપીને દિલ્હી ભાગી છૂટેલા આરોપી પ્રેમી રવિ શર્માને દિલ્હી નજીક આવેલા ફિરોઝાબાદથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક મહિલા લગ્ન માટે દબાણ કરતી હોવાથી ઉશ્કેરાયેલા રવિએ તેની ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે આરોપીને સુરત લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી હત્યાના સમગ્ર ક્રમની ઝીણવટભરી તપાસ થઈ શકે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
